दिल्ली सरकार के कार्यक्रम में पुलिस ने फाड़े CM केजरीवाल के पोस्टर, PM मोदी की फोटो वाले बैनर लगाए,

दिल्ली सरकार के कार्यक्रम में पुलिस ने फाड़े CM केजरीवाल के पोस्टर, PM मोदी की फोटो वाले बैनर लगाए, गोपाल राय का आरोप #Delhi

           

https://www.facebook.com/aajtak/posts/10162740049847580

કેજરીવાલ ગુજરાતના દરેક વિજ ગ્રાહકોને દર કનેકશને‌ પ્રતિ માસ 300 યુનિટ વીજળી ફ્રી આપવાની ગેરન્ટી આપતી જાહેરાતો કરે છે.
ગુજરાતની વસ્તી કુલ 6 કરોડ‌ છે.
એક કુટુંબમા સરેરાશ 6 સભ્યોના સાદા હિસાબે લગભગ 1 કરોડ કુટુંબો થાય એટલે કે 1 કરોડ વિજ કનેકશનો...
એક વિજ ક્નેકશને 300 યુનિટ પ્રતિ માસ ‌ફ્રી મતલબ 300 કરોડ યુનિટ વીજળી ફ્રી આપવી પડે ગુજરાતમાં એક મહિનામા.
એક યુનિટનો ભાવ હાલમાં 4.9 રૂપિયા છે.એટલે 300 કરોડ યુનિટના 4.9 રૂપિયા એક યુનિટ લેખે કુલ 1470 કરોડ રૂપિયા થાય.
મતલબ એક મહિનાની 1470 કરોડ રૂપિયાની ફ્રી વીજળી થાય.
એક વર્ષની વીજળી 17,640 કરોડ રૂપિયા ફ્રી વિજળી લેખે થાય. અને પ્રતિ માસ 300 યુનિટ સુધી વીજળી ફ્રી હોવાથી વીજળીનો વપરાશ બેફામ વધશે એટલે વીજ કાપ પણ થશે એટલે 24 કલાક મળતી વીજળી પણ ડૂલ અને વધુમાં સરકારી તિજોરી પર અસહ્ય બોજ આવી પડશે.
શું કેજરીવાલ મહિનાની 300 યુનિટ ફ્રી વીજળીના 1470 કરોડ રૂપિયા અને એક વર્ષના 17,640 કરોડ રૂપિયા પોતાની AAP પાર્ટીના ફંડમાથી આપશે ? કદિયે નહીં.
ગુજરાતના સમજદાર, શાણા અને શિક્ષિત મતદારોએ આ અટપટાં રાજકીય સમીકરણો સમજવા બહુ જ જરૂરી છે અને એના પર ઊંડું અને ગહન વિચારવાની ખરેખર જરૂર છે.
નહીં તો આવા રાજકીય દાવપેચ થકી આપવામાં આવતી ફ્રી અને લોભામણી સ્કીમો આવનારી પેઢીનું નખ્ખોદ કાઢી નાખશે...
આપણી મહા‌ મહેનતે પ્રાપ્ત કરેલ માલ મિલકતો‌નુ દેવાળું ફુંકાશે અને આપણા અસ્તિત્વનો પ્રશ્ન ઊભો રહેશે.
મિત્રો, શ્રીલંકા દેશ એનું જીવંત ઉદાહરણ આપણી સમક્ષ પ્રસ્તુત છે. गुजरातियों ने free बिजली के नुकसान जोड़ लिए